સપ્ટેમ્બર મહિનાનો હપતો ન મળવા બાબત

Description
મારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના સપ્ટેમ્બર મહિનાના ૧૦૦૦ રૂપિયા મળેલ નથી તો તે રૂપિયા જલદીથી મોકલી આપવા.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.