આવક ના દાખલા સંબંધિત

Description
અમે આ યોજના અંતર્ગત અરજી આપેલી છે (ઓનલાઈન) જેમા આવક નો દાખલો આપેલો છે 2023 નો (valid for 3 years) આ અરજી એવા કારણસર રીજેકટ કરી છે કે આવક નો દાખલો રજુ કરેલ નથી School માથી એવુ કહેછે કે નવો આવક નો દાખલો કઢાવી આપો

Comments

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.