યોજનાનો લાભ ના લેવા માટેની પ્રક્રિયા બાબતે

Description
લાભ ન લેવા માટે એક બાંહેધરી પત્રક આપવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીની ની સહી પણ માંગેલ છે.. જે સગીર છે તો તેમની સહી જરૂરી છે.. ? 6 લાખની આવક એક સયુંકત કુટુંબમાંથી સામાન્ય બાબત છે.. તો આવી વિદ્યાર્થીની લાભ ન જ લાઇ શકે ?

Comments

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.