યોજના અંતરગત રકમ ન મળવા અંગે

Description
માનનીય સાહેબ શ્રી મારી દીકરી ઋત્વીયોગેશ જોશી દિવ્ય તેજ શાળા સંકુલ પૈકી શ્રીક્રિશ્ના હાઇસ્કૂલ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે જેના રોલ નંબર ૧ જીઆર નંબર ૬૩૫ ડાયસકોડ ૨૪૦૯૧૫૦૨૩૪૭૧૫૨૦૦૧૦ છે અને આધાર નંબર ૬૯૩૨૦૧૬૧૨૯૩૨ છે મારી દીકરી ને હજુ સુધી આ યોજના નો કોઈ લાભ મળેલ નથી. શાળા માં પૂછતા કોઈ સંતોષ કારક જવાબ મળતો નહોવાથી આ ફરિયાદ કરેલ છે

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.