નમો શ્રી યોજનાં મૂજબ લાભ ન મળવાં બાબત

Related Scheme
Description
આપ સાહેબ શ્રી ને જણાવવા નું કે મારું નામ ગોહિલ લાલજીભાઈ પથુભાઈ છે હું ગામ-ભરડવા,તા-સુઈગામ,જી-બનાસકાંઠા નો રહીશ છું મારી પત્નિ નું નામ ગોહિલ શારદાબેન છે મે મારા સંપૂર્ણ કાગળો મારી પત્નિ નાં ગર્ભાવસ્થા દરમ્યાન મારા વિસ્તાર ની આશા વર્કર ને આપેલ છે એમણે નમો શ્રી યોજનાં મૂજબ ફોર્મ ભરેલ છે મારી પત્નિ ને ડિલિવરી થયાં પછી ચાર મહિના થયાં છતાં હજૂ યોજનાં મૂજબ એક પણ રૂપિયા ની સહાય મળી નથી તો મારા વાઈફ ને યોજના અંતર્ગત લાભ મળે તેવી આપ સાહેબ શ્રી ને ખાસ અપીલ કરું છું..

Comments

Permalink

Your Name
Yadav Nikita
Comment

Aaganvadi worker ne bola ki apka form bhar gya h pr abhi tk ek installment nhi ayi h meri ladki 1.5 mahine ki ho gai abhi 1.5 mahine ka tika lagvaya to vo birth certificate mang rhi h

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.