Related Scheme
Description
પંથી જતીનભાઈ પટેલ
ધો.11 કોમર્સ
શેઠ આર જે જે હાઇસ્કુલ. વલસાડ. (તિથલ રોડ)
ગુજરાતી મીડીયમ
હું પંથી જતીનભાઈ પટેલ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. મેં નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભરેલ છે. મે મહિનામાં સ્કૂલમાં બધા ડોક્યુમેન્ટસ આપવા છતાં અને ફોર્મ ભરેલ હોવા છતાં આજ સુધીમાં નમઃ લક્ષ્મી યોજના નો એક પણ હપ્તો ખાતામાં જમા થયેલ નથી. સ્કૂલમાંથી કંઈ જવાબ મળતો નથી. મહેરબાની કરીને આનો નિવારણ લાવવા વિનંતી.
અમારા આખા ક્લાસમાં એક પણ વિદ્યાર્થીનીનો એક પણ હપ્તો આવ્યો નથી.
આજ સ્કૂલના ઇંગ્લીશ મીડીયમ ના વિદ્યાર્થીઓના નમો લક્ષ્મી ના પૈસા બેંકના ખાતામાં જમા થયેલ છે જેની પણ નોંધ લેશો જી. લીટીન આપનો વિશ્વાસુ.
Add new comment