નમો લક્ષ્મી યોજના બાબત.

Description
પંથી જતીનભાઈ પટેલ RJJ.સ્કૂલ.વલસાડ.કોમર્સ . ધોરણ.11.કોમર્સ. હજુ સુધી નમો લક્ષ્મી યોજનાનો એક પણ હપ્તો માતાના બેંકમાં જમા થયો નથી.સ્કૂલ માંથી જવાબ મળતો નથી. મદદ કરવા વિનંતી.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.