Related Scheme
Description
મારી દીકરી યશસ્વી પી ચોટલીયા કે જેનો સ્કૂલનો.ID NO.242202011131520118. છે તેના માટે મેં ડોક્યુમેન્ટ સ્કૂલ ચાલુ થઈ છઠ્ઠા મહિનામાં ત્યારે સબમીટ કર્યા હતા તેમ છતાં હજુ મારી પત્નીના ખાતામાં કોઈ પણ હપ્તો આવ્યો નથી મેં લેખિતમાં ફરિયાદ પણ આપી છે વહીવટી ભવનમાં ત્યાંથી પણ કોઈ રીપ્લાય આવ્યો નથી આજ સુધી હાલ જાન્યુઆરી મહિનો ચાલે છે ત્યાં કહે છે કે તમારા જેવા ઘણા કેસ છે કે જેમને કોઈ હપ્તા આવ્યા નથી તો શું મારા આવશે કે નહીં આવે
Add new comment