લક્ષ્મી યોજના નો હપ્તો નથી મળતો

Description
માનનીય સાહેબ શ્રી, મારી દીકરી ધોરણ 10 મ અભ્યાસ કરે છે. જે અંતર્ગત મે લક્ષ્મી યોજના માટે ફોર્મ ભાયુ હતું પણ આજે 3 થી 4 મહિના થયા છતાં એક પણ હપ્તો મળ્યો નથી. તો હપ્તો મળે તેવું કરવા વિનંતી. - હિતેશ લેહરું

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.