મારે 6 મહિના નો ગર્ભ છે

Description
મને અત્યારે ગર્ભવતી નો. માતૃશક્તિ નો લાભ મળેલ નથી.. મારે 6 મહિનાનો ગર્ભ છે. આંગણવાડી વાળા કંઈક આપતા નથી. જવાહર ચોક સાબરમતી અમદાવાદ

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.